000010001	નહીંતર ઉત્તરાખંડ જેવી સ્થિતિ થઇ શકે છે
000010002	આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ નીસડન મંદિરના સર્જક અને લોકલાડીલા ધર્મગુરુને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી
000010003	ઉમરાલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
000010004	વાલાગોટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
000010005	ત્યારબાદ તેમને બેભાન અવસ્થામાં શેવિલેના એક હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યાં હતાં
